અચળ ગતિ (uniform motion) એટલે શું? શું તમે અચળ ગતિમાં રહેલા પદાર્થનું કોઈ ઉદાહરણ વિચારી શકો છો?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જો કોઈ પદાર્થ સમયના સમાન ગાળામાં સમાન અંતર કાપતો હોય,તો તે પદાર્થ અચળ ગતિમાં છે તેમ કહેવાય,પછી ભલે આ સમયના ગાળા ગમે તેટલા નાના કેમ ન હોય.
ઉદાહરણ તરીકે,$10 \ m/s$ ની અચળ ઝડપે ગતિ કરતી કાર દર સેકન્ડે $10 \ m$ જેટલું સમાન અંતર કાપશે,તેથી તેની ગતિ અચળ ગતિ છે.
અચળ ગતિ માટે અંતર-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સીધી રેખા મળે છે.

Explore More

Similar Questions

શું કોઈ કણ પ્રવેગિત થઈ શકે છે
$(i)$ જો તેની ઝડપ અચળ હોય?
$(ii)$ જો તેનો વેગ અચળ હોય?

એવા પદાર્થનું ઉદાહરણ આપો જે અમુક અંતર કાપે છે,પરંતુ તેનું સ્થાનાંતર શૂન્ય છે.

નીચે આપેલ પદાર્થના ઝડપ-સમયના આલેખનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ $OA$,$AB$ અને $BC$ દ્વારા કેવા પ્રકારની ગતિ દર્શાવવામાં આવી છે?
(ii) પદાર્થનો ધન અને ઋણ પ્રવેગ શોધો.
(iii) $A$ થી $B$ સુધી પદાર્થ દ્વારા કાપેલું અંતર શોધો.

વેગ-સમયનો આલેખ (આકૃતિ) સાયકલ સવારની ગતિ દર્શાવે છે. $(i)$ તેનો પ્રવેગ,$(ii)$ તેનો વેગ અને $(iii)$ $15\,s$ માં સાયકલ સવાર દ્વારા કાપેલું અંતર શોધો.

$5\, m s^{-1}$ ની ઝડપે ગતિ કરતો સાયકલ સવાર $50\, m$ અંતર કાપ્યા પછી $10\, m s^{-1}$ નો વેગ પ્રાપ્ત કરે છે. $(i)$ પ્રવેગ અને $(ii)$ સાયકલ સવારને આ વેગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo